Hardik Patel

Hardik Patel Follow

My Official Instagram Account managed by me and my Team || Youth Leader fighting for the rights of Youth, Farmers and Women Empowerment.

http://www.hardikpatel.club/

66,468 Followers  0 Follow

Share Share Share

संध्या का वक़्त है,भगवान को प्रणाम करते हैं।
उत्तर गुजरात के पाटन में भगवान जगन्नाथ जी की पवित्र और ऐतिहासिक रथयात्रा के दर्शन किए और रथयात्रा के साथ हमारी पूरी टीम के द्वारा चार किलोमीटर तक रास्ते पे स्वच्छता का काम किया गया,हम जनता के सभी मुद्दे पर काम करना चाहते हैं।
रथ यात्रा उत्सव आरंभ होने पर सभी को बधाई और शुभकामनाएं। भगवान जगन्नाथ के आशीर्वाद से हर किसी का जीवन शांति, खुशहाली और समृद्धि से भरपूर रहे ।।
जय जगन्नाथ 
जय रणछोड़
‪अहमदाबाद स्थित प्रसिद्ध भगवान जगन्नाथ जी मंदिर के प्रांगण में एतिहासिक रथयात्रा से पहले भगवान के चरणो में शीष झुकाया,मंदिर के महंत पूज्य दिलीपदासजी महाराज के आर्शिवाद प्राप्त किए‬
माताओं का स्नेह और सर पर हाथ मुझे सत्य की लड़ाई में मजबूत करता हैं।
પાટીદાર શહીદ યાત્રા ની સાથે આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ના ૧૫ ગામોમાં ફર્યા,ગામડે ગામડે મોટી સંખ્યામાં લોકો જોડાયા.મહિલાઓ ની ઉપસ્થિત લડાઈને વધુ મજબૂત બનાવે છે.આમરણાંત ઉપવાસ એક નાટક છે એવું આપનું માનવું છે,તેવી જ રીતે
૨૫,સપ્ટેમ્બર ૧૯૯૦ માં અડવાણી ના નેતૃત્વ માં અને નરેન્દ્ર મોદી સાથે રામ મંદિર માટે સોમનાથ થી રથયાત્રા નું નાટક ગણવું જોઈએ.
મોરબી જિલ્લા ના ટંકારા તાલુકાના બંગાવડી ગામ ખાતે પાટીદાર અનામત આંદોલન અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલા મુખ્ય લોકો સાથે મિટિંગ કરી.
Childhood memories ......enjoyed with children’s at Morbi
પાટીદાર સમાજ ને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપો ની માંગ સાથે યોજાયેલ પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા.૨૫ ઓગસ્ટ થી અનામત ની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબી થી હજારો લોકો જોડાશે.
આજે મોરબી સ્થિત લગધીરસિંહ એન્જીનીયરીંગ સરકારી કોલેજ ના યુવાનો સાથે ચર્ચા કરવામાં આવી.ગુજરાતમાં શિક્ષણ અને બેરોજગારી ની ખુબ મોટી તકલીફ જોવા મળી રહી છે.યુવાનોના મુખ પર શિક્ષણ અને બેરોજગારી ની ખુબ મોટી ચિંતા છે.સૌ યુવાનો ૨૫ ઓગસ્ટ ના આમરણાંત ઉપવાસ માં જોડાવાની ખાતરી આપી.
Good night
PC: by @drnachiketmukhi 
Thank you